બાલ સત્સંગ શિબિર 2024

શિબિરાર્થી માટે સ્પર્ધાઓ 

૧. વક્તૃત્ત્વ સ્પર્ધા (૩ મિનિટ) વિષય : શિક્ષાપત્રી

૨. કીર્તનગાન સ્પર્ધા (૩ મિનિટ) કોઈ પણ ધાર્મિક ભજન/કીર્તન ગાઈ શકાશે.

૩. એકપાત્રીય અભિનય (૩ મિનિટ) શિબિરને અનુરૂપ કોઈ પણ પ્રકારનો અભિનય

૪. સમૂહ નાટક સ્પર્ધા (૫ મિનિટ) મિત્રો થઈને પ્રેરક નાટક રજૂ કરી શકાશે

શું હશે આ બાલ સત્સંગ શિબિરમાં ?

બાલ સત્સંગ શિબિર શા માટે ?


:: શિબિરાર્થી માટે સૂચના ::

વાલી ભાઇઓ માટે, પૂ. સર્વમંગલદાસજી સ્વામી  : +919510354938

વાલી બહેનો માટે, મહિલા મંડળ : +919687615030