🎉📢 ખુશખબર ખુશખબર ખુશખબર 📢🎉
બધા બાળકો તૈયાર થજો…
ઘણા સમય પછી સરસ મજાની પિકનિક રાખવામાં આવી છે 🚍🥳
📍 સ્થળ: સાયન્સ સિટી, અમદાવાદ
🗓 તારીખ : 31 ઓગસ્ટ 2025, રવિવાર
⏰ સમય : સવારે 9:00 વાગ્યે થી – સાંજે 6:00 વાગ્યે પરત
💰 ફી : ₹300
👉 ફોર્મ 28 ઓગસ્ટ 2025 ગુરુવાર સુધીમાં ભરવું જરુરી છે.
(ઓફલાઈન ફી એન્ડ ફોર્મ 24 Aug 2025, રવિવારે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ભરી શકાશે.)
👉 મેમનગર ગુરુકુળ થી સવારે 9 વાગ્યે બસ ઉપડશે અને 6 વાગ્યે મેમનગર ગુરુકુળ પરત આવશે.
👉 આ પિકનિકમાં “ડબરા ઉત્સવ” નું આયોજન છે, બપોરે જમવા માટે ઘરેથી વાનગી લાવવી. 🍱
ચાલો બધા મળીને યાદગાર બનાવીએ! 🌟
જય સ્વામિનારાયણ 🙏
⭕ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ ફોર્મમાં અપલોડ કરવાનો રહેશે. ⭕
ઓફલાઈન ફી એન્ડ ફોર્મ 24 Aug 2025, રવિવારે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ભરી શકાશે.